$5 \, g$ દળના કણ પર $3 \, s$ સમય માટે $50 \, dynes$ નું બળ લાગે છે. તો બળનો આઘાત કેટલો થાય?

  • A
    $0.15 \times 10^{-3} \, N \cdot s$
  • B
    $0.98 \times 10^{-3} \, N \cdot s$
  • C
    $1.5 \times 10^{-3} \, N \cdot s$
  • D
    $2.5 \times 10^{-3} \, N \cdot s$

Explore More

Similar Questions

પરિવહન માટે પેકિંગ કરતા પહેલા પોર્સેલેણની વસ્તુઓને કાગળ અથવા સ્ટ્રોમાં કેમ લપેટવામાં આવે છે?

એક એન્જિન હોસ પાઇપ દ્વારા સતત પાણી પમ્પ કરે છે. પાણી $v$ વેગ સાથે હોસમાંથી બહાર નીકળે છે અને $m$ એ પાણીના પ્રવાહની એકમ લંબાઈ દીઠ દળ છે. જો આ પ્રવાહ કોઈ સપાટી સાથે અથડાય અને તરત જ સ્થિર થઈ જાય,તો સપાટી પર લાગતું બળ કેટલું હશે?

પદાર્થ પર કયું બળ પહેલા લાગે છે: ક્રિયા કે પ્રતિક્રિયા?

$150 \ g$ દળ ધરાવતો ક્રિકેટનો દડો $20 \ m/s$ ની ઝડપે ગતિ કરી રહ્યો છે,જેને એક ખેલાડી પકડે છે. જો આ કેચ કરવાની પ્રક્રિયા $0.1 \ s$ માં પૂર્ણ થાય,તો દડા દ્વારા ખેલાડીના હાથ પર લાગતા બળનું મૂલ્ય .......... $N$ છે.

બળનો આઘાત (Impulse) વ્યાખ્યાયિત કરો. વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન કઈ ભૌતિક રાશિ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo