$-20^{\circ}C$ તાપમાન ધરાવતા $2 \, kg$ બરફના ટુકડાને $20^{\circ}C$ તાપમાન ધરાવતા $5 \, kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. તો પાણીનું કુલ દળ $kg$ માં કેટલું થશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા = $1 \, kcal/kg/^{\circ}C$,બરફની વિશિષ્ટ ઉષ્મા = $0.5 \, kcal/kg/^{\circ}C$,બરફની ગલનગુપ્ત ઉષ્મા = $80 \, kcal/kg$)

  • A
    $7$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

$0.047 \; kg$ એલ્યુમિનિયમનો ગોળો ઉકળતા પાણીમાં પૂરતા સમય માટે રાખવામાં આવે છે,જેથી ગોળાનું તાપમાન $100 \; ^{\circ}C$ થાય. ત્યારબાદ તેને તરત જ $0.14 \; kg$ તાંબાના કેલરીમીટરમાં મૂકવામાં આવે છે જેમાં $20 \; ^{\circ}C$ તાપમાને $0.25 \; kg$ પાણી ભરેલું છે. પાણીનું તાપમાન વધીને $23 \; ^{\circ}C$ પર સ્થિર થાય છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા $kJ \; kg^{-1} K^{-1}$ માં ગણો.

એક થર્મોસ ફ્લાસ્કમાં $90^{\circ} C$ તાપમાને $250 \ g$ કોફી છે. તેમાં $5^{\circ} C$ તાપમાને $20 \ g$ દૂધ ઉમેરવામાં આવે છે. સંતુલન સ્થપાયા પછી, પ્રવાહીનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? (ધારો કે થર્મોસ બોટલમાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. કોફી અને દૂધની વિશિષ્ટ ઉષ્મા $1.00 \ cal/g^{\circ} C$ લો.)

એક નળ $10\,^{\circ}C$ તાપમાને અને બીજો નળ $100\,^{\circ}C$ તાપમાને પાણી આપે છે. $35\,^{\circ}C$ તાપમાને $20\, kg$ પાણી મેળવવા માટે કેટલા $kg$ ગરમ પાણી લેવું જોઈએ?

$0\,^{\circ}C$ તાપમાન ધરાવતા $5\,g$ બરફને $40\,^{\circ}C$ તાપમાન ધરાવતા $20\,g$ પાણી ભરેલા બીકરમાં નાખવામાં આવે છે. અંતિમ તાપમાન ........ $^{\circ}C$ હશે.

$100^{\circ} C$ તાપમાન ધરાવતી વરાળને $150 \,g$ પાણીમાં ઉમેરવામાં આવે છે જેથી તેનું તાપમાન $20^{\circ} C$ થી વધીને $40^{\circ} C$ થાય છે. $40^{\circ} C$ તાપમાને પાણીનું કુલ દળ કેટલું હશે ($\,g$ માં)? (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 1 \,cal \,g^{-1} {}^{\circ} C^{-1}$ અને વરાળની ગુપ્ત ઉષ્મા $= 540 \,cal \,g^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo