ત્રણ પાત્ર $A$,$B$ અને $C$ માં સમાન તાપમાને વાયુઓ ભરેલા છે. પાત્ર $A$ માં $O_2$ વાયુ,પાત્ર $B$ માં $N_2$ વાયુ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ વાયુઓનું મિશ્રણ છે. જો પાત્ર $A$ માં $O_2$ નો સરેરાશ વેગ $V_1$ હોય અને પાત્ર $B$ માં $N_2$ નો સરેરાશ વેગ $V_2$ હોય,તો પાત્ર $C$ માં $O_2$ નો સરેરાશ વેગ કેટલો હશે?

  • A
    $(V_1 + V_2)/2$
  • B
    $V_1$
  • C
    $(V_1 V_2)^{1/2}$
  • D
    $\sqrt{3kT/M}$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુનું તાપમાન $100 \ K$ થી વધારીને $400 \ K$ કરવામાં આવે છે. જો $100 \ K$ તાપમાને તેના અણુઓનો સરેરાશ વર્ગમૂળ વેગ (r.m.s. velocity) '$x$' હોય,તો નવો સરેરાશ વર્ગમૂળ વેગ કેટલો થશે?

$NTP$ પર હવામાં બ્રાઉનિયન ગતિ કરતા $5 \times 10^{-17} \, kg$ દળ ધરાવતા ધુમાડાના કણોની રૂટ મીન સ્ક્વેર ઝડપ આશરે $....... \, mm \, s^{-1}$ છે. [આપેલ છે: $k = 1.38 \times 10^{-23} \, J \, K^{-1}$ અને $T = 293 \, K$]

જો બે વાયુઓના આણ્વીય દળ $M_1$ અને $M_2$ હોય,તો સમાન તાપમાને તેમના વર્ગ સરેરાશ મૂળ વેગ $v_1$ અને $v_2$ નો ગુણોત્તર કેટલો થશે?

એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુઓનો $v_{rms} = 400 \ ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય,તો બાકીના વાયુના અણુઓનો $v_{rms} = \dots \ ms^{-1}$ થશે.

જ્યારે તાપમાન '$T$' પર વાયુના r.m.s. વેગને '$v$' દ્વારા દર્શાવવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo