તરંગના સમીકરણ $Y = Y_0 \sin 2\pi \left( ft - \frac{x}{\lambda} \right) \text{ cm}$ માટે,કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય તે માટેની શરત કઈ છે?

  • A
    $\lambda = \frac{\pi Y_0}{4}$
  • B
    $\lambda = \frac{\pi Y_0}{2}$
  • C
    $\lambda = \pi Y_0$
  • D
    $\lambda = 2\pi Y_0$

Explore More

Similar Questions

એક સાદી તરંગ ગતિ $y=5(\sin 4 \pi t+\sqrt{3} \cos 4 \pi t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. તેનો કંપવિસ્તાર કેટલો છે?

$20 Hz$ અને $30 Hz$ આવૃત્તિ ધરાવતા બે તરંગો એક સામાન્ય બિંદુથી બહાર નીકળે છે. $0.6 s$ પછી તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

જ્યારે એક માધ્યમમાં પ્રસરતું તરંગ બીજા માધ્યમમાં પ્રવેશ કરે છે,ત્યારે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા અચળ રહે છે?

બે તરંગો $Y_1 = a_1 \sin \left(\omega t - \frac{2 \pi x}{\lambda}\right)$ અને $Y_2 = a_2 \cos \left(\omega t - \frac{2 \pi x}{\lambda} + \phi\right)$ વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

એક સાઈનસૉઈડલ તરંગમાં,કોઈ ચોક્કસ બિંદુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી પહોંચવા માટે લાગતો સમય $0.170\,s$ છે. તરંગની આવૃત્તિ .... $Hz$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo