સમાન દળ $m$ ધરાવતા બે કણોના વિદ્યુતભાર $+q$ અને $+4q$ છે. જો તેમને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત $V$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે,તો તેમના વેગનો ગુણોત્તર $\frac{v_A}{v_B}$ કેટલો થાય?

  • A
    $2 : 1$
  • B
    $1 : 2$
  • C
    $1 : 4$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $V$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ બેટરી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ $k$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી સ્લેબને પ્લેટો વચ્ચેની જગ્યામાં દાખલ કરવામાં આવે છે. જો $Q$,$E$ અને $W$ અનુક્રમે દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર,પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર (સ્લેબ દાખલ કર્યા પછી) અને સ્લેબ દાખલ કરવાની પ્રક્રિયામાં સિસ્ટમ પર થયેલ કાર્ય દર્શાવતા હોય,તો નીચેનામાંથી ખોટો સંબંધ જણાવો:

$27$ સમાન ટીપાંઓ દરેક $22 \ V$ પર ચાર્જ થયેલ છે. તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાંનું પોટેન્શિયલ............ $V$ હશે.

આપેલ પરિપથમાં $4 \ \mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટને $+80 \ \mu C$ વિદ્યુતભાર આપવામાં આવે છે. તો સ્થિર સ્થિતિમાં $3 \ \mu F$ કેપેસિટર ધરાવતા કેપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

બે સમાંતર પ્લેટ કેપેસિટર જેઓની કેપેસિટી અનુક્રમે $C$ અને $2C$ છે,તેમને સમાંતરમાં જોડેલા છે. તેઓને $V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે,જો બેટરીને દૂર કરી અને $C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાય-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાય-ઈલેક્ટ્રિક ભરવામાં આવે,તો દરેક કેપેસિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધો.

Difficult
View Solution

એક $\alpha$ કણ અને પ્રોટોનને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. આ બે કણો દ્વારા પ્રાપ્ત થયેલ રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo