જ્યારે ગેલ્વેનોમીટર સાથે $4r$ જેટલો શંટ અવરોધ જોડવામાં આવે છે,ત્યારે તે $0.03 \, A$ માપી શકે તેવું એમિટર બને છે. જ્યારે તે જ ગેલ્વેનોમીટર સાથે $r$ જેટલો શંટ અવરોધ જોડવામાં આવે છે,ત્યારે તે $0.06 \, A$ માપી શકે તેવું એમિટર બને છે. તો ગેલ્વેનોમીટરની પ્રવાહક્ષમતા $(i_g)$ કેટલા $A$ હશે?

  • A
    $0.01$
  • B
    $0.02$
  • C
    $0.03$
  • D
    $0.04$

Explore More

Similar Questions

જ્યારે એક વધારાનો અવરોધ $1980 \ \Omega$ ને વોલ્ટમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે દરેક સ્કેલ વિભાગનું મૂલ્ય $100$ ગણું વધી જાય છે. વોલ્ટમીટરનો અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

$1000\,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર જ્યારે તેમાંથી $100\,mA$ પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તેને $1\,A$ સુધીના પ્રવાહ માપતા એમીટર તરીકે વાપરવા માટે તેની સાથે સમાંતરમાં જોડવો પડતો શંટ અવરોધ ............... $\Omega$ છે.

$100 \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે '$X$' અવરોધ શ્રેણીમાં જોડતા તે $0 - 15 \text{ V}$ ની રેન્જ ધરાવતા વોલ્ટમીટર તરીકે કાર્ય કરે છે. રેન્જ બમણી કરવા માટે,'$X$' સાથે $1500 \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવો પડે છે. તો '$X$' નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

એક ગેલ્વેનોમીટરમાંથી $0.1 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર થતા $25$ કાપાનું કોણાવર્તન મળે છે. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કેટલી હશે ($div/A$ માં)?

$100 \ \Omega$ ના કોઈલ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જ્યારે તેમાંથી $1 \ mA$ નો પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. આ ગેલ્વેનોમીટરને $10 \ A$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ વિચલન આપતા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી શંટ અવરોધનું મૂલ્ય ...... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo