$CuSO_4$ અને $AgNO_3$ ના કોષને શ્રેણીમાં જોડીને પ્રવાહ પસાર કરતાં,જો પ્રથમ કોષમાં $1 \, mg$ કોપર જમા થતું હોય,તો બીજા કોષમાં કેટલા $mg$ ચાંદી જમા થશે? $(A_{Cu} = 63.57, A_{Ag} = 107.88)$

  • A
    $1.7$
  • B
    $3.4$
  • C
    $5.1$
  • D
    $6.8$

Explore More

Similar Questions

આપેલ તાપમાનના તફાવત માટે,નીચેનામાંથી કઈ જોડી મહત્તમ થર્મો $e.m.f.$ ઉત્પન્ન કરશે?

$40\, W$ અને $100\, W$ ના બે ઇલેક્ટ્રિક બલ્બ છે. જ્યારે તેમને શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે ત્યારે કયો બલ્બ વધુ પ્રકાશિત થશે?

નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને નીચે આપેલા સાચા જવાબને ઓળખો.
$A$. પેલ્ટીયર ગુણાંક એ થર્મોકપલના જંકશન પરના વિદ્યુતસ્થિતિમાનના તફાવત જેટલો હોય છે જેમાંથી પ્રવાહ વહી રહ્યો છે.
$B$. થોમસનના મતે, થર્મોકપલના જંકશન પર ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થતું નથી, પરંતુ તે બંને વાહકોની લંબાઈ સાથે શોષાય છે અથવા ઉત્સર્જિત થાય છે.

જો $E = at + bt^2$ હોય,તો ઇન્વર્ઝન તાપમાન (temperature of inversion) કેટલું હશે?

નીચેનામાંથી કયો પરિપથ ઓહમના નિયમનું પાલન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo