પૃષ્ઠવિદ્યુતભાર ઘનતા $\sigma$ ધરાવતા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{B}$ છે. જો એક ઇલેક્ટ્રોન વિચલન પામ્યા વગર તેમાંથી પસાર થાય,તો $l$ લંબાઈની પ્લેટોમાંથી બહાર આવતા તેને કેટલો સમય લાગશે?

  • A
    $\frac{e\sigma}{\varepsilon_0 l B}$
  • B
    $\frac{\varepsilon_0 l B}{\sigma}$
  • C
    $\frac{e\sigma}{\varepsilon_0 B}$
  • D
    $\frac{\varepsilon_0 B}{e\sigma}$

Explore More

Similar Questions

એક વીજભારિત કણ તેની ગતિની દિશાને લંબરૂપે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો

એક ઇલેક્ટ્રોન $1.5 \times 10^{-2} \, T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે $6 \times 10^7 \, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વીજભાર $1.7 \times 10^{11} \, C/kg$ હોય,તો તેના વર્તુળાકાર પથની ત્રિજ્યા .....$cm$ હશે.

Difficult
View Solution

$x-y$ સમતલમાં શરૂઆતમાં $x$-અક્ષની દિશામાં ગતિ કરતા ધન વિદ્યુતભારિત કણ માટે,$P$ બિંદુ પછી વિદ્યુત અને/અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીને કારણે તેના પથમાં અચાનક ફેરફાર થાય છે. વક્ર પથ $x-y$ સમતલમાં દર્શાવેલ છે અને તે અર્ધવર્તુળાકાર નથી. નીચેનામાંથી કયું સંયોજન શક્ય છે?

એક વીજભારિત કણ તેના વેગને લંબરૂપે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ચુંબકીય ક્ષેત્ર:

જો $8.35 \text{ MeV}$ ગતિઊર્જા ધરાવતો પ્રોટોન $10 \text{ T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની દિશાને લંબ રૂપે પ્રવેશ કરે,તો પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે? (પ્રોટોનનું દળ $= 1.67 \times 10^{-27} \text{ kg}$ અને પ્રોટોનનો વીજભાર $= 1.6 \times 10^{-19} \text{ C}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo