$10^{-3} \, m^3$ કદ ધરાવતા ફેરોમેગ્નેટિક પદાર્થ પર $50 \, Hz$ આવૃત્તિ ધરાવતું ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે. હિસ્ટરેસિસ લૂપનું ક્ષેત્રફળ $0.1 \, M.K.S. \, \text{units}$ છે. તો $1 \, \text{sec}$ માં કેટલી ઉર્જાનો વ્યય થાય?

  • A
    $5 \, J$
  • B
    $5 \times 10^{-2} \, \text{cal}$
  • C
    $1.19 \times 10^{-3} \, \text{cal}$
  • D
    ઉર્જાનો વ્યય થતો નથી

Explore More

Similar Questions

એક ગજિયા ચુંબકની કોર્સિવિટી (coercivity) $4 \times 10^3 \, A \, m^{-1}$ છે. તેને $12 \, cm$ લાંબા અને $60$ આંટા ધરાવતા સોલેનોઇડની અંદર મૂકીને ડિમેગ્નેટાઇઝ (demagnetise) કરવાનું છે. સોલેનોઇડમાંથી પસાર કરવો પડતો પ્રવાહ . . . . . . $A$ છે.

નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ ડોમેન પિક્ચરના આધારે ફેરોમેગ્નેટના મેગ્નેટાઇઝેશન વક્રમાં રહેલી અપરિવર્તનીયતા (irreversibility) ગુણાત્મક રીતે સમજાવો.
$(b)$ નરમ લોખંડના ટુકડાનો હિસ્ટરેસિસ લૂપ કાર્બન સ્ટીલના ટુકડા કરતા ઘણો નાનો વિસ્તાર ધરાવે છે. જો પદાર્થને મેગ્નેટાઇઝેશનના વારંવારના ચક્રમાંથી પસાર કરવામાં આવે,તો કયો ટુકડો વધુ ઉષ્મા ઉર્જાનો વ્યય કરશે?
$(c)$ 'ફેરોમેગ્નેટ જેવી હિસ્ટરેસિસ લૂપ દર્શાવતી સિસ્ટમ,મેમરી સ્ટોર કરવા માટેનું સાધન છે?' આ વિધાનનો અર્થ સમજાવો.
$(d)$ કેસેટ પ્લેયરમાં મેગ્નેટિક ટેપ પર કોટિંગ કરવા અથવા આધુનિક કમ્પ્યુટરમાં 'મેમરી સ્ટોર્સ' બનાવવા માટે કેવા પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ થાય છે?
$(e)$ અવકાશના ચોક્કસ વિસ્તારને ચુંબકીય ક્ષેત્રોથી સુરક્ષિત (shield) રાખવો છે. એક પદ્ધતિ સૂચવો.

બાજુની આકૃતિમાં દર્શાવેલ $B-H$ વક્રો $S_1$ અને $S_2$ શેની સાથે સંકળાયેલા છે?

આપેલ પદાર્થ માટે હિસ્ટરિસીસ વક્રના અભ્યાસનો ઉપયોગ શેનો અંદાજ કાઢવા માટે થાય છે?

આકૃતિ દર્શાવે છે કે કેવી રીતે $B$,અચુંબકીય ફેરોમેગ્નેટિક પદાર્થના નમૂનાની અંદરની ચુંબકીય ફ્લક્સ ઘનતા,$B_0$ સાથે બદલાય છે,જે બાહ્ય ચુંબકીય ફ્લક્સ ઘનતા છે જેમાં નમૂનો રાખવામાં આવ્યો છે. કાયમી ચુંબક બનાવવા માટે નમૂનો યોગ્ય બને તે માટે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo