હાઇડ્રોજનમાં પાશ્વન શ્રેણીની પ્રથમ તરંગલંબાઇ $18,800 \, \mathring A$ છે,તો પાશ્વન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઇ કેટલા $\mathring A$ મળે?

  • A
    $1215$
  • B
    $6560$
  • C
    $8225$
  • D
    $12850$

Explore More

Similar Questions

જો લાયમન શ્રેણીની શ્રેણી સીમા આવૃત્તિ $v_L$ હોય,તો ફંડ (Pfund) શ્રેણીની શ્રેણી સીમા આવૃત્તિ કેટલી હશે?

જો લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $\lambda$ હોય,તો બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

ધારો કે $F_1$ એ લાયમન શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ છે અને $F_2$ એ બામર શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ છે,તો લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ કેટલી થાય?

જ્યારે હાઇડ્રોજન પરમાણુ બામર શ્રેણીમાં ફોટોનનું ઉત્સર્જન કરે છે,ત્યારે:

રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરીને,હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીમાં પ્રથમ ચાર વર્ણપટ રેખાઓની તરંગલંબાઇની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo