$25 \; cm \times 10 \; cm$ ક્ષેત્રફળ અને $300$ આંટા ધરાવતી કોઈલને $4 \times 10^{-2} \; T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $50 \; rps$ ની આવૃત્તિથી ભ્રમણ કરાવતા ઉત્પન્ન થતો મહત્તમ $emf$ કેટલો હશે ($\pi \; V$ માં)?

  • A
    $3000$
  • B
    $300$
  • C
    $30$
  • D
    $3$

Explore More

Similar Questions

$R$ અવરોધ,$a$ અર્ધ-મુખ્ય અક્ષ અને $b$ અર્ધ-ગૌણ અક્ષ ધરાવતો એક લંબગોળ લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. જો લૂપને $x$-અક્ષની આસપાસ $\omega$ કોણીય આવૃત્તિ સાથે ફેરવવામાં આવે,તો જૂલ હીટિંગને કારણે લૂપમાં થતો સરેરાશ પાવર વ્યય કેટલો હશે?

$1000$ આંટા ધરાવતી અને $1 \, m^{2}$ ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર કોઈલને $0.07 \, T$ ના સમાન આડા ચુંબકીય ક્ષેત્રમાં તેના ઉભા વ્યાસની આસપાસ એક સેકન્ડમાં એક પરિભ્રમણના દરે ફેરવવામાં આવે છે। ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ ......... $V$ હશે।

$AC$ જનરેટરના કોઈલના આંટાની સંખ્યા $50$ છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $2.5 \ m^2$ છે. આ કોઈલ $0.3 \ T$ ની તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં $60 \ rad \ s^{-1}$ ના સમાન કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. કોઈલ ધરાવતા સર્કિટનો અવરોધ $500 \ \Omega$ છે. જનરેટરમાં ઉત્પન્ન થતું મહત્તમ ઇન્ડ્યુસ્ડ $emf$ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે?

આવર્તકીય વિદ્યુતચુંબકીય પ્રેરણની ઘટના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$10\, cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને $3.0 \times 10^{-5}\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી શરૂઆતમાં તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. તેને કોઈલના વ્યાસ પરની અને ચુંબકીય ક્ષેત્રને લંબ એવી ધરીની આસપાસ અચળ કોણીય ઝડપે ફેરવવામાં આવે છે,જેથી તે $0.2\, s$ માં અડધું પરિભ્રમણ પૂર્ણ કરે છે. કોઈલમાં પ્રેરિત $EMF$ નું મહત્તમ મૂલ્ય ($\mu V$ માં) કયા પૂર્ણાંકની નજીક હશે? $....\mu V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo