બે સમાંતર અરીસા $M_1$ અને $M_2$ વચ્ચે $'a'$ અંતર છે. તેમની વચ્ચે એક વસ્તુ મૂકેલી છે. તો $M_1$ દ્વારા મળતું $n^{th}$ પ્રતિબિંબ અને $M_2$ દ્વારા મળતું $n^{th}$ પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે?

  • A
    $na$
  • B
    $2na$
  • C
    $na/2$
  • D
    $n^2 a$

Explore More

Similar Questions

જ્યારે કોઈ વસ્તુને બે સમાંતર અરીસાઓ વચ્ચે મૂકવામાં આવે છે,ત્યારે બનતા પ્રતિબિંબોની સંખ્યા કેટલી હોય છે?

એક માણસ $180\,cm$ ઊંચો છે અને તેની આંખો તેના માથાના ઉપરના ભાગથી $10\,cm$ નીચે છે. પોતાની સંપૂર્ણ ઊંચાઈ પગથી માથા સુધી જોવા માટે,તે તેનાથી $1\,m$ ના અંતરે રાખેલા સમતલ અરીસાનો ઉપયોગ કરે છે. જરૂરી સમતલ અરીસાની લઘુત્તમ લંબાઈ .....$cm$ છે.

પ્રકાશનું કિરણ સ્થિર સમતલ અરીસા પર આપાત થાય છે. અરીસો $4\pi \, rad/s^2$ ના સમાન કોણીય પ્રવેગથી ફરવાનું શરૂ કરે છે. $\frac{1}{4} \, s$ ના અંતે પરાવર્તિત કિરણ કેટલા ડિગ્રી $(^o)$ ફર્યું હશે?

Difficult
View Solution

$160\,cm$ ઊંચાઈ ધરાવતો એક માણસ સમતલ અરીસાની સામે ઊભો છે. તેની આંખો જમીનથી $150\,cm$ ની ઊંચાઈ પર છે. તો તેને તેનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે જરૂરી સમતલ અરીસાની લઘુત્તમ લંબાઈ......$cm$ છે.

એક સપાટ અરીસો $M$ ને દીવાલ $W$ થી $l$ અંતરે સમાંતર ગોઠવવામાં આવ્યો છે. દીવાલ પર રાખેલા બિંદુવત ઉદગમ $S$ દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ અરીસા દ્વારા પરાવર્તિત થાય છે અને દીવાલ પર પ્રકાશનું ટપકું બનાવે છે. અરીસો $v$ વેગથી દીવાલ તરફ ગતિ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo