$\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો આપાતકોણ કેટલો હશે?

  • A
    $\cos^{-1}(\mu/2)$
  • B
    $2\cos^{-1}(\mu/2)$
  • C
    $2\sin^{-1}(\mu)$
  • D
    $2\sin^{-1}(\mu/2)$

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશનું તરંગ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન પામે છે ત્યારે તેની ઝડપ અને તરંગલંબાઈ પર શું અસર થાય છે?

એક માધ્યમનો વક્રીભવનાંક $\mu$ છે. જો આપાતકોણ એ વક્રીભવનકોણ કરતા બમણો હોય, તો આપાતકોણ કેટલો થાય?

$5 \times 10^{14} \,Hz$ આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણને એક પ્રવાહીમાંથી પસાર કરવામાં આવે છે। પ્રવાહીની અંદર માપવામાં આવેલી પ્રકાશની તરંગલંબાઇ $450 \times 10^{-9} \,m$ માલૂમ પડે છે। પ્રવાહીનો વક્રીભવનાંક શોધો।

$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પસાર થઈને $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($nm$ માં)?

ટર્પેન્ટાઈનની પ્રકાશીય ઘનતા પાણી કરતાં વધારે છે,જ્યારે તેની દળ ઘનતા ઓછી છે. આકૃતિમાં પાત્રમાં પાણી ઉપર તરતું ટર્પેન્ટાઈનનું સ્તર દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટર્પેન્ટાઈન પર આપાત થતા ચાર કિરણોમાંથી કયા કિરણનો પથ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo