પૃથ્વી પરથી જોતા તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઈમાં $0.4\%$ નો વધારો જોવા મળે છે. તો તારાનો વેગ કેટલો હશે?

  • A
    $1.2 \times 10^6 \ m/s$ ના વેગથી દૂર જઈ રહ્યો છે.
  • B
    $1.2 \times 10^6 \ m/s$ ના વેગથી નજીક આવી રહ્યો છે.
  • C
    $4 \times 10^6 \ m/s$ ના વેગથી દૂર જઈ રહ્યો છે.
  • D
    $4 \times 10^6 \ m/s$ ના વેગથી નજીક આવી રહ્યો છે.

Explore More

Similar Questions

એક રોકેટ પૃથ્વીથી $0.2c$ ની ઝડપે દૂર જઈ રહ્યું છે,જ્યાં $c$ એ પ્રકાશની ઝડપ છે. તે $4 \times 10^7 \text{ Hz}$ આવૃત્તિનો સિગ્નલ ઉત્સર્જિત કરે છે. પૃથ્વી પરના અવલોકનકાર દ્વારા અવલોકન કરવામાં આવતી આવૃત્તિ કેટલી હશે?

એક રોકેટ પૃથ્વીથી $6 \times 10^7 \ m/s$ ની ઝડપે દૂર જઈ રહ્યું છે. રોકેટમાં વાદળી પ્રકાશ છે. પૃથ્વી પરના અવલોકનકાર દ્વારા નોંધાયેલ પ્રકાશની તરંગલંબાઇ $\mathring A$ માં કેટલી હશે? (વાદળી પ્રકાશની તરંગલંબાઇ $\lambda = 4600 \ \mathring A$)

એક અવકાશી પદાર્થ પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે જેથી તરંગલંબાઈ $\lambda$ માં આંશિક ફેરફાર $1$ છે,તો તેનો વેગ કેટલો હશે?

એક રોકેટ $v$ ઝડપે ચંદ્ર તરફ જઈ રહ્યું છે. રોકેટમાં રહેલો અવકાશયાત્રી $f$ આવૃત્તિના સિગ્નલ ચંદ્ર તરફ મોકલે છે અને ચંદ્ર પરથી પરાવર્તન પામ્યા બાદ તેને પાછા મેળવે છે. અવકાશયાત્રી દ્વારા પ્રાપ્ત સિગ્નલની આવૃત્તિ કેટલી હશે? ($v << c$ ધારો)

Difficult
View Solution

તારામાં હાઇડ્રોજન પરમાણુ દ્વારા ઉત્સર્જિત $6563 \ \mathring{A}$ ની રેખા $5 \ \mathring{A}$ જેટલી રેડ-શિફ્ટ થયેલી જોવા મળે છે. તારો પૃથ્વીથી જે ઝડપે દૂર જઈ રહ્યો છે તે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo