આલ્કોહોલની આલ્કલી ધાતુઓ સાથેની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયો આલ્કોહોલ સૌથી વધુ ઝડપથી પ્રક્રિયા કરશે?

  • A
    દ્રિતીયક
  • B
    તૃતીયક
  • C
    પ્રાથમિક
  • D
    બધા જ સમાન દરે પ્રક્રિયા કરે છે

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો દડો $A$ એ ધન $x$-દિશામાં $K$ ગતિઊર્જા અને $p$ વેગમાન સાથે ગતિ કરે છે,જે સ્થિર રહેલા $M$ દળના દડા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ દડો $A$ એ $K/9$ ગતિઊર્જા સાથે ઋણ $x$-દિશામાં ગતિ કરે છે. દડા $B$ નું અંતિમ વેગમાન કેટલું હશે?

$80\,^oC$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $520\,mmHg$ છે અને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $1000\,mmHg$ છે. જો $A$ અને $B$ નું મિશ્રણ $80\,^oC$ અને $1\,atm$ દબાણે ઉકળતું હોય,તો મિશ્રણમાં $A$ નું પ્રમાણ $........$ $mol\,\%$ છે.

ઉત્સેચકની કાર્યપદ્ધતિની આપેલ આકૃતિ શું દર્શાવે છે?

નાઇટ્રોજનના ચયાપચયમાં કયું ખનીજતત્વ મહત્વની ભૂમિકા ભજવે છે?

પાંચ ખૂબ લાંબા,સીધા તારને એકસાથે બાંધીને એક નાનો કેબલ બનાવવામાં આવે છે. તારમાંથી વહેતો પ્રવાહ $I_1 = 20\ A, I_2 = -6\ A, I_3 = 12\ A, I_4 = -7\ A, I_5 = 18\ A$ છે. કેબલથી $10\ cm$ ના અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo