$298 \ K$ તાપમાને એલિફેટીક થાયોલ $(RSH)$ ના દહનથી મળતી નીપજો કઈ છે?

  • A
    $CO_{2(g)}, H_2O_{(g)}$ અને $SO_{2(g)}$
  • B
    $CO_{2(g)}, H_2O_{(l)}$ અને $SO_{2(g)}$
  • C
    $CO_{2(l)}, H_2O_{(l)}$ અને $SO_{2(g)}$
  • D
    $CO_{2(g)}, H_2O_{(l)}$ અને $SO_{2(l)}$

Explore More

Similar Questions

$5 \, \text{mole} A$,$6 \, \text{mole} B$ અને $C$ ના વધારાના જથ્થાને મિશ્ર કરીને અંતિમ ઉત્પાદન $D$ મેળવવામાં આવે છે,જે નીચે મુજબની પ્રક્રિયાઓ દ્વારા થાય છે:
$A + 2B \to I$
$I + C \to B + D$
જો ઉત્પન્ન થયેલ ઉત્પાદનોનો પ્રક્રિયામાં ફરીથી ઉપયોગ કરી શકાય તેમ હોય,તો $D$ ના કેટલા મહત્તમ મોલ ઉત્પન્ન થઈ શકે?

Difficult
View Solution

$BaCl_2$ $(0.5 \ M)$ ને $H_2SO_4$ $(1 \ M)$ સાથે મિશ્ર કરતા મળતા $BaSO_4$ ના અવક્ષેપનું મહત્તમ પ્રમાણ .....$M$ થશે.

$2$ મોલ $aniline$ ની $1$ મોલ $acetic$ $anhydride$ સાથેની પ્રક્રિયા ($100\%$ રૂપાંતરણ) માં $acetanilide$ ની નીપજ કેટલી મળે ($g$ માં)?

$100 \ mL$ $20.8 \%$ $BaCl_2$ દ્રાવણને $50 \ mL$ $9.8 \%$ $H_2SO_4$ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા $BaSO_4$ નું પ્રમાણ ............. $g$ હશે.
( $Ba = 137, Cl = 35.5, S = 32, H = 1$ અને $O = 16$ )

$2.8 \ kg$ ડાયનાઇટ્રોજન જ્યારે $1 \ kg$ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગ્રામમાં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo