$C_3H_6O$ અણુસૂત્ર ધરાવતો કાર્બનિક પદાર્થ $2,4-$ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથે અવક્ષેપ આપતો નથી અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતો નથી. તો આ સંયોજન શું હશે?

  • A
    $CH_3COCH_3$
  • B
    $CH_2=CH-OCH_3$
  • C
    $CH_3CH_2CHO$
  • D
    $CH_2=CHCH_2OH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી ગુણક પ્રમાણનો નિયમ દર્શાવે છે?

જો $f(x) = (x^2 - 1)^7$ હોય,તો $f^{(14)}(x)$ ની કિંમત કેટલી થાય?

આપેલ પરિપથમાં બેટરીમાંથી વહેતો પ્રવાહ ........ $A$ છે.

$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીનો એક છેડો પાણીમાં ઊભી રીતે ડૂબાડવામાં આવે ત્યારે પાણીના ઉપર ચઢવાને કારણે મુક્ત થતી ઉષ્મા કેટલી હશે? (ધારો કે પૃષ્ઠતાણ $= T$ અને પાણીની ઘનતા $= \rho$)

શાખિત શૃંખલા ધરાવતા લિપિડ્સ કોષરસસ્તરમાં જોવા મળે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo