નીચેની પ્રક્રિયામાં મુખ્ય નિપજ શું હશે?
$CH_3-C(CH_3)(H)-CH_2Br \xrightarrow{CH_3O^- / CH_3OH}$

  • A
    $CH_3-C(CH_3)(H)-CH_2OCH_3$
  • B
    $CH_3-CH(OCH_3)-CH_2CH_3$
  • C
    $CH_3-C(CH_3)=CH_2$
  • D
    $CH_3-C(CH_3)(OCH_3)-CH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનની $S_N2$ પ્રતિક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે?

પ્રોપિનની $ICl$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ ............. છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?
$C_6H_5CH_2Br + KF \xrightarrow{DMF} ?$

$n-$પ્રોપાઇલ ક્લોરાઇડ કરતા એલાઇલ ક્લોરાઇડનું જળવિભાજન વધુ સરળતાથી થાય છે. શા માટે?

દ્વિ-આણ્વિય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા $(S_{N}2)$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo