તૃતિયક-બ્યુટાઇલ મિથાઇલ ઇથરને $HI$ સાથે ગરમ કરતાં નીચેનામાંથી કયું મિશ્રણ મળે છે?

  • A
    તૃતિયક-બ્યુટાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આયોડાઇડ
  • B
    તૃતિયક-બ્યુટાઇલ આયોડાઇડ અને મિથેનોલ
  • C
    આઇસો-બ્યુટીલીન અને મિથાઇલ આયોડાઇડ
  • D
    આઇસો-બ્યુટીલીન અને મિથેનોલ

Explore More

Similar Questions

પ્રક્રિયા $C_2H_5OC_2H_5 + CO \xrightarrow[150^{\circ}C, 500 \text{ atm pressure}]{BF_3} X$ માં,$X$ શું છે?

હવામાં ગરમ કરવાથી ઈથર એક વિસ્ફોટક સંયોજન બનાવે છે. આ સંયોજનનું બંધારણ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણી પૂર્ણ કરો.
$CH_3-CO-CH_3$ $\xrightarrow[(ii) H_2O]{(i) CH_3MgBr} [A]$ $\xrightarrow{Na, \text{Ether}} [B]$ $\xrightarrow{CH_3-Br} [C]$

બે આઈસોમેરિક સંયોજનો $I$ અને $II$ ને $HBr$ સાથે ગરમ કરવામાં આવે છે. મળતી નીપજો કઈ છે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ શેનું મિશ્રણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo