ગ્રીગનાર્ડ પ્રક્રિયક જલીય માધ્યમમાં બનાવવામાં આવતો નથી પરંતુ તે ઇથર માધ્યમમાં બનાવવામાં આવે છે,કારણ કે:

  • A
    પ્રક્રિયક પાણી સાથે સંકીર્ણ બનાવે છે.
  • B
    પ્રક્રિયક પાણીમાં નિષ્ક્રિય બની જાય છે.
  • C
    તે પાણીમાં અદ્રાવ્ય હોય છે.
  • D
    પ્રક્રિયક પાણી સાથે ખૂબ જ સક્રિય હોય છે.

Explore More

Similar Questions

$2-$બ્રોમોબ્યુટેન બનાવવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા શ્રેષ્ઠ છે?
$(1)$ $CH_3CH=CHCH_2CH_3$ $\xrightarrow{HBr}$
$(2)$ $CH_3CH_2CH=CH_2$ $\xrightarrow{HBr}$
$(3)$ $CH_3CH=CHCH_3$ $\xrightarrow{Br_2}$
$(4)$ $CH_3CH_2CH=CH_2$ $\xrightarrow[Peroxide]{HBr}$

પ્રયોગશાળામાં આલ્કાઈલ હેલાઈડની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી ઓછી પસંદ કરવામાં આવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી $Swartz$ પ્રક્રિયા ઓળખો.

ઇથેનોલ અને બ્લીચિંગ પાવડર માંથી $CHCl_3$ ની બનાવટમાં,બ્લીચિંગ પાવડર શું પૂરું પાડે છે?

$2R-Br + Hg_2F_2 \rightarrow 2R-F + Hg_2Br_2$ પ્રક્રિયા દ્વારા આલ્કાઈલ ફ્લોરાઈડ બનાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo