એક સંયોજન $\alpha$-હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે અને મંદ આલ્કલીની હાજરીમાં $\beta$-હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બનાવે છે. જ્યારે આ નીપજને મંદ એસિડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે અસંતૃપ્ત ક્રોટોનાલ્ડીહાઇડ આપે છે. તો તે સંયોજન કયું હશે?

  • A
    $CH_3CHO$
  • B
    $CH_3CH_2CHO$
  • C
    $CH_2=CHCHO$
  • D
    $HC \equiv C-CHO$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$A$ $\xrightarrow[(i) CH_3MgBr]{(ii) H_3O^{+}} B$ $\xrightarrow[573 \text{ K}]{Cu} 2\text{-methyl-2-butene}$
$A$ માં કાર્બનની દળ ટકાવારી કેટલી છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્ડિહાઇડ અને કીટોનના કાર્બોનિલ સમૂહને ઝિંક એમાલગમ અને સાંદ્ર $HCl$ સાથેની પ્રક્રિયા દ્વારા મિથિલીન સમૂહમાં રૂપાંતરિત કરે છે?

બે મોલ બેન્ઝાલ્ડિહાઈડ અને એક મોલ એસિટોન આલ્કલાઇન પરિસ્થિતિમાં જલીય $NaOH$ નો ઉપયોગ કરીને ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે $x$ આપે છે. નીપજ $x$ માં $\pi$ બંધોની સંખ્યા કેટલી છે.................

નીચેનામાંથી કયો પદાર્થ પાણી સાથે પ્રક્રિયા કરશે?

$CH_3-CO-CH_2-COOH$ $\xrightarrow{\Delta} X$ $\xrightarrow[OH^-]{HCN} Y$,$Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo