જો વાયુના મુક્તતાના અંશો $f$ હોય,તો ${C_p}/{C_v}$ નો ગુણોત્તર શું થાય?

  • A
    $1 + \frac{2}{f}$
  • B
    $1 - \frac{2}{f}$
  • C
    $1 + \frac{1}{f}$
  • D
    $1 - \frac{1}{f}$

Explore More

Similar Questions

એક વાયુ માટે $R/C_V = 0.67$ છે. આ વાયુ કેવા પ્રકારના અણુઓનો બનેલો છે?

દ્રઢ દ્વિપરમાણ્વીય અણુઓ ધરાવતા આદર્શ વાયુની અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે?

$NTP$ પર $1\, g$ હિલિયમનું તાપમાન $T_1\, K$ થી $T_2\, K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાનું પ્રમાણ કેટલું છે?

$2$ મોલ હિલિયમ વાયુનું તાપમાન $0^{\circ}C$ થી $100^{\circ}C$ સુધી વધારવા માટે અચળ કદે અને અચળ દબાણે જરૂરી ઉષ્મા અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

અચળ દબાણે $1$ $mol$ આદર્શ વાયુનું તાપમાન $10$ $K$ વધારવા માટે $207$ $J$ ઉષ્માની જરૂર પડે છે. જો આ વાયુનું તાપમાન અચળ કદે $10$ $K$ વધારવામાં આવે,તો જરૂરી ઉષ્મા ....... $J$ થશે $(R = 8.3$ $J/mol$ $K)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo