$HI$ ને બંધ નળીમાં $440\,^{\circ}C$ તાપમાને સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવ્યું. આ તાપમાને $HI$ નું $22\%$ વિયોજન થયું હતું. આ વિયોજન માટે સંતુલન અચળાંક કેટલો હશે?

  • A
    $0.282$
  • B
    $0.0796$
  • C
    $0.0199$
  • D
    $1.99$

Explore More

Similar Questions

પ્રક્રિયા ભાગફળ (reaction quotient) સમજાવો અને પ્રક્રિયાની દિશાનું અનુમાન કેવી રીતે કરી શકાય તે જણાવો.

Difficult
View Solution

પ્રક્રિયા $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + D_{(g)}$ માં $A$ અને $B$ ની શરૂઆતની સાંદ્રતા $1.00 \ M$ છે. જ્યારે સંતુલન સ્થપાય છે,ત્યારે $D$ ની સાંદ્રતા $0.25 \ M$ માપવામાં આવે છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

પ્રક્રિયા $P_{4(s)} + 5O_{2(g)} \rightleftharpoons P_4O_{10(s)}$ માટે સંતુલન અચળાંકનું સૂત્ર શું છે?

નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકનું સૂત્ર આપો:
$(a)$ $Ni_{(s)} + 4CO_{(g)} \rightleftharpoons Ni(CO)_{4_{(g)}}$
$(b)$ $Ag_{2}O_{(s)} + 2HNO_{3_{(aq)}} \rightleftharpoons 2AgNO_{3_{(aq)}} + H_{2}O_{(l)}$

સંતુલન અચળાંક $K_{c}$ અને પ્રક્રિયા ભાગફળ $Q_{c}$ ના મૂલ્યોની તુલના કરીને તમે પ્રક્રિયાની દિશાની આગાહી કેવી રીતે કરી શકો છો?
$(i)$ ચોખ્ખી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે,
$(ii)$ ચોખ્ખી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે છે,
$(iii)$ કોઈ ચોખ્ખી પ્રક્રિયા થતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo