જો $A = \{x : f(x) = 0\}$ અને $B = \{x : g(x) = 0\}$ હોય,તો $A \cap B$ શું થશે?

  • A
    $\{x : [f(x)]^2 + [g(x)]^2 = 0\}$
  • B
    $\{x : \frac{f(x)}{g(x)} = 0\}$
  • C
    $\{x : \frac{g(x)}{f(x)} = 0\}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોઈપણ બે ગણ $A$ અને $B$ માટે, $A-(A-B)$ બરાબર શું થાય?

જો $A = \{x : f(x) = 0\}$ અને $B = \{x : g(x) = 0\}$ હોય,તો $A \cap B$ શું થશે?

નીચે આપેલી ગણની જોડીઓનો યોગગણ શોધો:
$A = \{ x : x \text{ એ પ્રાકૃતિક સંખ્યા છે અને } 1 < x \le 6 \}$
$B = \{ x : x \text{ એ પ્રાકૃતિક સંખ્યા છે અને } 6 < x < 10 \}$

ધારો કે $V = \{a, e, i, o, u\}$ અને $B = \{a, i, k, u\}$ છે. $V - B$ અને $B - V$ શોધો.

ધારો કે $A$ અને $B$ બે ગણ છે,તો $(A \cup B)' \cup (A' \cap B)$ કોના બરાબર થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo