$GnRH$,એક હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવ,જે પ્રજનન માટે જરૂરી છે,તે કોના પર કાર્ય કરે છે?

  • A
    અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને $LH$ તથા $FSH$ ના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે
  • B
    પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ અને ઓક્સિટોસિન તથા $FSH$ ના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે
  • C
    પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ અને $LH$ તથા રિલેક્સિન ના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે
  • D
    અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને $LH$ તથા ઓક્સિટોસિન ના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે

Explore More

Similar Questions

માનવ મગજમાં ભૂખ અને તૃપ્તિના કેન્દ્રો કયા પ્રદેશમાં આવેલા હોય છે?

હાયપોથેલેમસ એ સુપર માસ્ટર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. સમજાવો.

ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચેનું સંકલન કરનાર અંગ કયું છે?

હાયપોથેલેમસ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો. શરીરમાં તેમના લક્ષ્ય/કાર્ય જણાવો.

નીચેનામાંથી કયું હાયપોથેલેમસ દ્વારા નિયંત્રિત થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo