$1.0 \ g$ મેગ્નેશિયમને બંધ પાત્રમાં $0.56 \ g \ O_2$ સાથે સળગાવવામાં આવે છે. કયો પ્રક્રિયક વધારામાં બાકી રહેશે અને કેટલો? (પરમાણ્વીય ભાર $Mg = 24, O = 16$)

  • A
    $Mg, 0.16 \ g$
  • B
    $O_2, 0.16 \ g$
  • C
    $Mg, 0.44 \ g$
  • D
    $O_2, 0.28 \ g$

Explore More

Similar Questions

આથવણની પ્રક્રિયા દરમિયાન,એક મોલ ગ્લુકોઝમાંથી મુક્ત થતા $CO_2$ ના મોલની સંખ્યા કેટલી છે?

પ્રક્રિયા $A + B_2 \to AB_2$ માટે નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક (limiting reagent) ઓળખો:
$(i)$ $A$ ના $300$ પરમાણુ $+$ $B_2$ ના $200$ અણુ
$(ii)$ $2 \ mol \ A + 3 \ mol \ B_2$
$(iii)$ $A$ ના $100$ પરમાણુ $+$ $B_2$ ના $100$ અણુ
$(iv)$ $5 \ mol \ A + 2.5 \ mol \ B_2$
$(v)$ $2.5 \ mol \ A + 5 \ mol \ B_2$

Difficult
View Solution

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો:
$(i)$ $1$ મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે.
$(ii)$ $1$ મોલ કાર્બનને $16 \ g$ ડાયોક્સિજનમાં બાળવામાં આવે.
$(iii)$ $2$ મોલ કાર્બનને $16 \ g$ ડાયોક્સિજનમાં બાળવામાં આવે.

પ્રક્રિયા $2Fe(NO_3)_3 + 3Na_2CO_3 \to Fe_2(CO_3)_3 + 6NaNO_3$ માટે. શરૂઆતમાં જો $2.5 \ mol$ $Fe(NO_3)_3$ અને $3.6 \ mol$ $Na_2CO_3$ લેવામાં આવે. જો $6.3 \ mol$ $NaNO_3$ મેળવવામાં આવે,તો આપેલી પ્રક્રિયાની $\%$ ઉપજ (yield) કેટલી થાય?

Difficult
View Solution

$2 \ L$ $0.2 \ M$ $H_2SO_4$ ની પ્રતિક્રિયા $2 \ L$ $0.1 \ M$ $NaOH$ ના દ્રાવણ સાથે કરવામાં આવે છે. દ્રાવણમાં મળતી નીપજ $Na_2SO_4$ ની મોલારિટી $X \ mM$ છે. $X$ નું મૂલ્ય શોધો. (નજીકનો પૂર્ણાંક).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo