$25.3 \ g$ સોડિયમ કાર્બોનેટ,$Na_2CO_3$ ને પૂરતા પાણીમાં ઓગાળીને $250 \ mL$ દ્રાવણ બનાવવામાં આવે છે. જો સોડિયમ કાર્બોનેટનું સંપૂર્ણ વિયોજન થાય,તો સોડિયમ આયન,$Na^{+}$ અને કાર્બોનેટ આયન,$CO_3^{2-}$ ની મોલર સાંદ્રતા અનુક્રમે કેટલી હશે?
($Na_2CO_3$ નું આણ્વીય દળ $= 106 \ g \ mol^{-1}$)

  • A
    $0.955 \ M$ અને $1.910 \ M$
  • B
    $1.910 \ M$ અને $0.955 \ M$
  • C
    $1.90 \ M$ અને $1.910 \ M$
  • D
    $0.477 \ M$ અને $0.477 \ M$

Explore More

Similar Questions

પીવાના પાણીનો એક નમૂનો ક્લોરોફોર્મ $(CHCl_3)$ થી ગંભીર રીતે દૂષિત છે. $CHCl_3$ સ્વભાવે કેન્સરજન્ય છે. દૂષણનું સ્તર $15 \ ppm$ (દળથી) હતું.
$(i)$ આને દળ ટકાવારીમાં દર્શાવો.
$(ii)$ પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી નક્કી કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું સાંદ્રતાનું પદ તાપમાન પર આધાર રાખે છે?

$125 \, cm^3$ આઈસોપ્રોપાઈલ આલ્કોહોલને પાણીમાં ઉમેરીને $175 \, cm^3$ કદનું દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલનો કદ અંશ અને કદ ટકાવારી શોધો.

$500 \ mL$ $0.375 \ M$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ $(CH_3COONa)$ નું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ $82.0245 \ g \ mol^{-1}$ છે. ($g$ માં)

Difficult
View Solution

એક દ્રાવણમાં દળથી $25\%$ ${H_2}O$,$25\%$ ${C_2}{H_5}OH$ અને $50\%$ ${CH_3}COOH$ છે. ${H_2}O$ નો મોલ અંશ કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo