$20\, cm$ કેન્દ્રલંબાઈ અને $5\, cm$ વ્યાસ ધરાવતા એક અભિસારી લેન્સને $AB$ રેખા પરથી કાપવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ લેન્સના છાયાંકિત ભાગનો ઉપયોગ કરીને $XY$ રેખા પર $30\, cm$ દૂર મૂકેલા બિંદુ $P$ નું પ્રતિબિંબ મેળવવામાં આવે છે,જે લેન્સના સમતલને લંબ છે. $P$ નું પ્રતિબિંબ ક્યાં રચાશે?

  • A
    $XY$ ની $0.5\, cm$ ઉપર
  • B
    $XY$ ની $1\, cm$ નીચે
  • C
    $XY$ પર
  • D
    $XY$ ની $1.5\, cm$ નીચે

Explore More

Similar Questions

એક સમતલીય બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. તેની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $R$ છે. તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $25 \ cm$ ઊંચાઈની વસ્તુ મૂકવામાં આવી છે. જો રચાતા પ્રતિબિંબની ઊંચાઈ $50 \ cm$ હોય,તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર ..... $cm$ હશે.

Difficult
View Solution

જ્યારે બહિર્ગોળ લેન્સમાં ભૂરા રંગના પ્રકાશને બદલે એકરંગી લાલ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે,ત્યારે તેની કેન્દ્રલંબાઈ .....

બહિર્ગોળ લેન્સ:

$\frac{1}{3} \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતા બમણું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo