$M$ દળ ધરાવતો એક નાનો સમઘન $4R$ ઊંચાઈએ બિંદુ $1$ પર સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે,જ્યાં $R$ એ ટ્રેકના વર્તુળાકાર ભાગની ત્રિજ્યા છે. સમઘન ઘર્ષણરહિત ટ્રેક પર નીચે સરકે છે અને લૂપની આસપાસ ફરે છે. બિંદુ $2$ પર ટ્રેક દ્વારા સમઘન પર લાગતું બળ એ સમઘનના વજન $mg$ કરતા આશરે ......... ગણું છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક નાનો ગોળો,$l$ લંબાઈની અવિસ્તૃત અને દળરહિત દોરી વડે લટકાવેલું લોલક શિરોલંબ સમતલમાં દોલન કરે છે. જો દોરીની તોડવાની ક્ષમતા (breaking strength) $2mg$ હોય,તો શિરોલંબ સાથેનું મહત્તમ કોણીય સ્થાનાંતર ....... $^o$ હોઈ શકે.

Difficult
View Solution

એક $m$ દળ ધરાવતો પદાર્થ $R$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ગતિ પૂર્ણ કરી શકે તે માટે તેણે લઘુત્તમ કેટલા વેગથી પ્રવેશવું જોઈએ $?$

એક વજનરહિત દોરી $3.7 \ kg \ wt$ સુધીનું તણાવ સહન કરી શકે છે. $500 \ g$ દળનો એક પથ્થર તેને બાંધીને શિરોલંબ સમતલમાં $4 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ફેરવવામાં આવે છે. પથ્થરનો મહત્તમ કોણીય વેગ કેટલો હશે ($rad/s$ માં)? (ગુરુત્વપ્રવેગ,$g = 10 \ m/s^2$)

$1 \, m$ લાંબી દોરીના છેડે બાંધેલ $2 \, kg$ નો પથ્થર અચળ ઝડપે ઉર્ધ્વ વર્તુળમાં ફેરવવામાં આવે છે. પથ્થરની ઝડપ $4 \, ms^{-1}$ છે. જ્યારે પથ્થર ક્યાં હશે ત્યારે દોરીમાં તણાવ $52 \, N$ હશે?

$100 \ g$ દળ ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ઉર્ધ્વ સમતલમાં ગતિ કરે છે. બિંદુ $A$ પર પદાર્થનો વેગ $10 \ m/s$ છે. બિંદુ $B$ અને $C$ પર તેની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? (ગુરુત્વપ્રવેગ $g = 10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo