$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો $l$ લંબાઈના હળવા સળિયા વડે $P$ બિંદુ સાથે જોડાયેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળો વર્તુળાકાર ટ્રેક પર સરક્યા વિના ગબડે છે. તેને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે સળિયો શિરોલંબ થાય ત્યારે $P$ ની સાપેક્ષે તંત્રનું કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $M\sqrt {\frac{{10}}{7}\,g{\text{l}}} \,\,[{\text{l}} + R]$
  • B
    $M\sqrt {\frac{{10}}{7}\,g{\text{l}}} \,\,\left[ {{\text{l}} - \,\frac{2}{5}R} \right]$
  • C
    $M\sqrt {\frac{{10}}{7}\,g{\text{l}}} \,\,\left[ {{\text{l}} + \,\frac{7}{5}R} \right]$
  • D
    $M\sqrt {\frac{{10}}{7}\,g{\text{l}}} \,\,\left[ {{\text{l}} + \,\frac{2}{5}R} \right]$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા દ્રઢ પદાર્થનું કોઈ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન,પદાર્થના રેખીય વેગમાન $(P)$ કરતા $n$ ગણું છે. દ્રઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ $v_0$ વેગથી સરકતી હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચાનક ઘર્ષણવાળી સપાટી પર પ્રવેશે છે,જ્યાં ઘર્ષણાંક $\mu$ છે. સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

એક રીંગ અને એક ડિસ્કનું દળ અને ત્રિજ્યા સમાન છે. રીંગની તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અને ડિસ્કની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

એક ફ્લાયવ્હીલ એક ધરીની આસપાસ ફરે છે. ધરી પરના ઘર્ષણને કારણે,તે તેની કોણીય વેગના પ્રમાણમાં કોણીય મંદન અનુભવે છે. જો તે $n$ પરિભ્રમણ કરે ત્યારે તેનો કોણીય વેગ અડધો થઈ જાય,તો સ્થિર થતા પહેલા તે કેટલા વધુ પરિભ્રમણ કરશે?

$0.5 \ m$ ત્રિજ્યા અને $10 \ kg \cdot m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું $70 \ rev/min$ ની કોણીય ઝડપે મુક્તપણે ફરી રહ્યું છે. પૈડાની ધાર પર ભીનું કપડું દબાવીને અને $88 \ N$ નું ત્રિજ્યાવર્તી અંદરની તરફ બળ લગાડીને તેને $5.0 \ s$ માં અટકાવી શકાય છે. પૈડા અને ભીના કપડા વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo