$8 \ m^3$ ના પાત્રમાં રહેલા $2 \ moles$ $O_2$ વાયુનું $\pi \times 10 \ bar$ દબાણે સરેરાશ ઝડપ $(u_{avg})$ કેટલી હશે?

  • A
    $\sqrt{20} \ m/s$
  • B
    $\sqrt{2} \times 10^3 \ m/s$
  • C
    $10^3 \ m/s$
  • D
    $\sqrt{10^9} \ m/s$

Explore More

Similar Questions

$CH_4$ અણુઓની સરેરાશ ઝડપ કયા તાપમાને $300 \ K$ તાપમાને રહેલા $O_2$ અણુઓની સરેરાશ ઝડપ જેટલી થશે? ........... $K$

એક વાયુ માટે અલગ-અલગ તાપમાન $T_1$,$T_2$,$T_3$ પર નીચે મુજબનો આલેખ મળે છે. તાપમાનનો સાચો ક્રમ કયો છે? ($x$-અક્ષ $=$ વેગ; $y$-અક્ષ $=$ અણુઓની સંખ્યા)

$20 \, ^\circ C$ તાપમાન અને $82 \, cm \, Hg$ ના દબાણે રાખેલ બંધ વાયુ પાત્રમાંના ઓઝોન વાયુની રૂટ મીન સ્કવેર $(rms)$ ગતિ ગણો.

Difficult
View Solution

નીચેના માટે સૂત્રો આપો:
$(i)$ અણુઓની સરેરાશ ઝડપ $(u_{av})$
$(ii)$ સૌથી વધુ સંભાવ્ય ઝડપ $(u_{mp})$
$(iii)$ સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ $(u_{rms})$

$50 \ K$ તાપમાને $H_2$ અને $800 \ K$ તાપમાને $O_2$ ની $rms$ ઝડપનો ગુણોત્તર ...... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo