$A$ અને $C$ એ અનુક્રમે $a$ અને $c$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રીય વાહક ગોલીય કવચો છે. $A$ ને $a$ આંતરિક ત્રિજ્યા,$b$ બાહ્ય ત્રિજ્યા અને $k$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સમકેન્દ્રીય ડાયઇલેક્ટ્રિક વડે ઘેરાયેલું છે. જો ગોળા $A$ ને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો ડાયઇલેક્ટ્રિકની બાહ્ય સપાટી પર (ત્રિજ્યા $b$ પર) સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{Q}{4\pi \varepsilon _0 kb}$
  • B
    $\frac{Q}{4\pi \varepsilon _0}\left( \frac{1}{a} + \frac{1}{k(b - a)} \right)$
  • C
    $\frac{Q}{4\pi \varepsilon _0 b}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પ્રોટોન ઈલેક્ટ્રોન કરતા આશરે $1840$ ગણો ભારે છે. જ્યારે તેને $1\, kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે,ત્યારે તેની ગતિઊર્જા......$keV$ હશે.

એક ઇલેક્ટ્રોન ઓછા પોટેન્શિયલ ધરાવતા વિસ્તાર $V_1$ માંથી ઊંચા પોટેન્શિયલ ધરાવતા વિસ્તાર $V_2$ માં પ્રવેશ કરે છે. તેના વેગ પર શું અસર થશે?

ડાયલેક્ટ્રિક અચળાંક $1$ ધરાવતા પદાર્થમાંથી બનેલો એક સમાન રીતે વિદ્યુતભારિત અવાહક ઘન ગોળો છે. જો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય,તો તેની સપાટી પરનું સ્થિતિમાન $V$ છે. જો આપણે તેની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લઈએ,તો કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું હશે?

$a$ બાજુવાળા ચોરસના દરેક શિરોબિંદુ પર $Q$ વીજભાર મૂકેલ છે. ચોરસના કેન્દ્ર પરથી $-Q$ વીજભારને દૂર કરીને અનંત અંતરે મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે?

Difficult
View Solution

જો $4 \ C$ ના વિદ્યુતભારને $10 \ V$ સ્થિતિમાન ધરાવતા બિંદુથી $V \ V$ સ્થિતિમાન ધરાવતા બીજા બિંદુ સુધી લઈ જવા માટે $20 \ J$ કાર્ય કરવું પડતું હોય,તો $V$ નું મૂલ્ય શોધો. ($V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo