$[Cu(CN)_4]^{2-}$ એ $[Cu(NH_3)_4]^{2+}$ કરતા વધુ સ્થાયી છે કારણ કે :-

  • A
    $[Cu(CN)_4]^{2-}$ નો સ્થિરતા અચળાંક $[Cu(NH_3)_4]^{2+}$ કરતા વધારે છે
  • B
    $CN^{-}$ એ $NH_3$ કરતા પ્રબળ લિગેન્ડ છે
  • C
    બંને $(A)$ $\&$ $(B)$
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

$CuSO_4$ ના દ્રાવણમાં $NH_3$ નું દ્રાવણ વધુ પ્રમાણમાં ઉમેરતા,ઘેરો વાદળી રંગ કોના કારણે જોવા મળે છે?

સૌથી મજબૂત $CO$ બંધ શેમાં હાજર છે?

Difficult
View Solution

નાઈટ્રેટ $(NO_3^-)$ આયનની બ્રાઉન રિંગ કસોટી દરમિયાન બનતું સંકીર્ણ કયું છે?

Difficult
View Solution

હાઈપો દ્રાવણમાં સિલ્વર બ્રોમાઈડની દ્રાવ્યતા નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે:

નીચેના પૈકી કોણ મહત્તમ મોલર વાહકતા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo