$H_3BO_3$ $\xrightarrow{T_1} X$ $\xrightarrow{T_2} Y$ $\xrightarrow{\text{red hot}} B_2O_3$
જો $T_1 < T_2$ હોય,તો $X$ અને $Y$ અનુક્રમે શું છે?

  • A
    $X = \text{મેટાબોરિક એસિડ અને } Y = \text{ટેટ્રાબોરિક એસિડ}$
  • B
    $X = \text{ટેટ્રાબોરિક એસિડ અને } Y = \text{મેટાબોરિક એસિડ}$
  • C
    $X = \text{બોરેક્સ અને } Y = \text{મેટાબોરિક એસિડ}$
  • D
    $X = \text{ટેટ્રાબોરિક એસિડ અને } Y = \text{બોરેક્સ}$

Explore More

Similar Questions

બોરોન વિશેના સાચા વિધાનો ઓળખો.
$I.$ તે ઊંચું ગલનબિંદુ ધરાવે છે.
$II.$ તે ઊંચી ઘનતા ધરાવે છે.
$III.$ તે ઊંચી વિદ્યુત વાહકતા ધરાવે છે.
$IV.$ તેનો $^{10}B$ આઇસોટોપ ન્યુટ્રોન શોષવાની ઉચ્ચ ક્ષમતા ધરાવે છે.

નીચેનામાંથી કયો ગુણધર્મ $Boron$ (બોરોન) ની અસામાન્ય વર્તણૂંકને સમર્થન આપતો નથી?

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે શું થાય છે:
$(a)$ બોરેક્સને સખત ગરમ કરવામાં આવે,
$(b)$ બોરિક એસિડને પાણીમાં ઉમેરવામાં આવે,
$(c)$ એલ્યુમિનિયમની પ્રક્રિયા મંદ $NaOH$ સાથે કરવામાં આવે,
$(d)$ $BF_{3}$ ની પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવે?

નીચેની પ્રક્રિયામાં $P$ અને $Q$ ને ઓળખો: $P + Q \longrightarrow [B(OH)_4]^{-} + H_3O^{+}$

$B(OH)_3 + NaOH \rightleftharpoons NaBO_2 + Na[B(OH)_4] + H_2O$
આ પ્રક્રિયાને પુરોગામી દિશામાં કેવી રીતે આગળ વધારી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo