$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણમાં વધુ કાર્યક્ષમ છે,કારણ કે

  • A
    વધારે પર્ણ વિસ્તાર
  • B
    પર્ણ કોષોમાં હરિતકણોની ઓછી સંખ્યા
  • C
    પાતળા ક્યુટિકલની હાજરી
  • D
    પ્રકાશશ્વસનનો નીચો દર

Explore More

Similar Questions

$C_{3}$ વનસ્પતિઓમાં,જ્યારે $O_{2}$ ની સાંદ્રતા વધારે હોય છે,ત્યારે $O_{2}$ એ $Rubisco$ સાથે જોડાય છે અને $RuBP$ માં રૂપાંતરિત થાય છે:

પ્રકાશશ્વસન (Photorespiration) ને શું કહેવામાં આવે છે?

પ્રકાશશ્વસન (photorespiration) અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ $C3$ વનસ્પતિઓમાં થતું નથી
$(b)$ $CO_2$ વપરાય છે અને $O_2$ મુક્ત થાય છે
$(c)$ ફોસ્ફોગ્લાયકોલેટ બને છે
$(d)$ $ATP$ અને $NADPH$ નું સંશ્લેષણ થતું નથી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પ્રકાશશ્વસન (Photorespiration) માં રુબિસ્કો $(RuBisCO)$ નું કાર્ય શું છે?

પેરેક્સિઝોમ તરીકે ઓળખાતી રચના નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo