વાઇરસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વાઇરસના ન્યુક્લિઇક એસિડને કેપ્સિડ કહે છે.
  • B
    વાઇરસ પોતાનું ચયાપચયિક તંત્ર ધરાવે છે.
  • C
    બધા જ વાઇરસ $RNA$ અને $DNA$ બંને ધરાવે છે.
  • D
    વાઇરસ હંમેશા વિકલ્પી પરોપજીવી (obligate parasites) છે.

Explore More

Similar Questions

લાઇકેનના ફળકાય (fruiting body) ને શું કહે છે?

$Prions$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી શેમાં કેપ્સિડનો અભાવ હોય છે?

આપેલ બેક્ટેરિયોફેજની આકૃતિમાં '$C$' તરીકે દર્શાવેલ ભાગને ઓળખો.

સૌપ્રથમ શોધાયેલો વાઇરસ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo