નીચેનામાંથી કયા સજીવો ખૂબ ઊંડા દરિયાઈ જળમાં (hydrothermal vents) હોવાની શક્યતા છે?

  • A
    આર્કિબૅક્ટેરિયા
  • B
    યુબૅક્ટેરિયા
  • C
    નીલહરિત લીલ
  • D
    સહજીવી ફૂગ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હૃદય-રુધિરાભિસરણ તંત્રમાં રોગ થવા માટે જવાબદાર છે?

નીચેનામાંથી કયો સૌથી નાનો જીવંત કોષ છે અને તે ઓક્સિજન વગર જીવી શકે છે?

રિબોઝોમલ $RNA$ માં આવેલી ન્યુક્લિયોટાઈડની શ્રેણી મોનેરાના જાતિઈતિહાસ (phylogeny) માટે શ્રેષ્ઠ પુરાવો પૂરો પાડે છે. આ માહિતીના આધારે,સૌથી પ્રાથમિક મોનેરાન્સ કયા છે?

$Nostoc$ ના હેટરોસિસ્ટ (heterocyst) માટે નીચેનામાંથી શું સાચું નથી?

સાયેનોબૅક્ટેરિયા એ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo