વનસ્પતિ સૃષ્ટિના વિઘટકો તરીકે કોને ગણવામાં આવે છે?

  • A
    મોનેરા અને ફૂગ
  • B
    ફૂગ અને વનસ્પતિ
  • C
    પ્રોટીસ્ટા અને એનીમલિયા
  • D
    એનીમલિયા અને મોનેરા

Explore More

Similar Questions

વર્ગીકરણની આધુનિક પદ્ધતિ સજીવોને કેટલા સૃષ્ટિમાં વર્ગીકૃત કરે છે?

નીચેના ચાર વિધાનો $(A-D)$ ને ધ્યાનપૂર્વક વાંચો.
$(A)$ વાયરસ,વાયરોઇડ્સ અને લાઈકેન્સનો સમાવેશ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કરવામાં આવ્યો નથી.
$(B)$ સૃષ્ટિ $Animalia$ (પ્રાણીસૃષ્ટિ) માં પોષણનો પ્રકાર હોલોફાઇટિક છે.
$(C)$ ફાયકોમાયસેટીસ,એસ્કોમાયસેટીસ,બેસિડિયોમાયસેટીસ અને ડ્યુટેરોમાયસેટીસ એ ફૂગ સૃષ્ટિના ચાર કુળ છે.
$(D)$ બેક્ટેરિયા વિશ્વવ્યાપી વિતરણ ધરાવે છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો ખોટા છે:

નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે?

વૈજ્ઞાનિકો અને તેમના સંશોધનોના યોગ્ય જોડકાંનો સાચો વિકલ્પ પસંદ કરો:
વૈજ્ઞાનિકોસંશોધન
$(1)$ થલાસાને$(a)$ આધુનિક લીલવિદ્યાના પિતા
$(2)$ ઈવાનોવસ્કી$(b)$ સૌપ્રથમ લાઈકેનની શોધ
$(3)$ રોથમેલર$(c)$ $TMV$ ની શોધ કરી
$(4)$ પ્રો. આયંગર$(d)$ દ્વિઅંગી વનસ્પતિઓને ત્રણ વર્ગોમાં વિભાજિત કરી

નીચે આપેલ ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો:
આર્કિબેક્ટેરિયા $-$ યુબેક્ટેરિયા $-$ કશાધારી પ્રજીવો $-$ બીજાણુધારી પ્રજીવો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo