નીચેનામાંથી કોની કોષદીવાલમાં સેલ્યુલોઝ મુખ્ય ઘટક તરીકે હોય છે?

  • A
    પાયથિયમ (Pythium)
  • B
    ઝેન્થોમોનાસ (Xanthomonas)
  • C
    સ્યુડોમોનાસ (Pseudomonas)
  • D
    સેકેરોમાયસીસ (Saccharomyces)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં સજીવોનો દેહ હોલ્ડફાસ્ટ (આધારક),સ્ટાઈપ (વૃંત) અને ફ્રોન્ડ (પર્ણસદ્રશ અંગ) માં વિભેદિત થયેલો જોવા મળે છે?

નીચેનામાંથી પ્રકાશસંશ્લેષી પ્રજીવ (protozoan) પસંદ કરો.

$Amoeba$ (અમીબા) અને $Paramecium$ (પેરામિશિયમ) માં આસૃતિ નિયમન (osmoregulation) ........ દ્વારા થાય છે.

આદિકોષકેન્દ્રીય અને બહુકોષીય સુકોષકેન્દ્રીય સજીવો વચ્ચેનું સંધાન ......... છે.

નીચેનામાંથી કયું સજીવ જૈવ-પ્રદીપ્તિ (bioluminescence) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo