નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા માત્ર ફલિતાંડ દ્વારા જ દર્શાવવામાં આવે છે?

  • A
    પાઇનસ
  • B
    સેલાજીનેલા
  • C
    ક્લેમીડોમોનાસ
  • D
    ડ્રાયોપ્ટેરીસ

Explore More

Similar Questions

લીલનો સૌથી આધુનિક સમૂહ........છે.

આપેલ યાદીમાંથી શેવાળના વર્ગો અને તેમના સંગ્રહિત ખોરાક વિશે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ રોડોફાયસી - પાયરેનોઈડ્સ
$(2)$ ફીઓફાયસી - લેમિનારિન
$(3)$ બ્રાયોફાઈટ્સ - મેનિટોલ
$(4)$ ક્લોરોફાયસી - ફ્લોરિડિયન સ્ટાર્ચ

સ્ત્રીજન્યુધાનીધર (Archegoniophore) ....... માં ગેરહાજર હોય છે.

લાલ લીલ અને બદામી લીલમાંથી અનુક્રમે કયા પ્રકારના હાઈડ્રોકોલોઈડ્સ પ્રાપ્ત થાય છે?

થેલોફાયટામાં લિંગી પ્રજનન ...... દ્વારા થાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo