જો તમને વિવિધ લીલને જુદાં જુદાં સમૂહમાં વર્ગીકૃત કરવાનું જણાવવામાં આવે,તો તમે નીચેનામાંથી કયા લક્ષણો પસંદ કરશો?

  • A
    કોષમાં રહેલ રંજકદ્રવ્યોનો પ્રકાર
  • B
    કોષમાં સંગ્રહિત ખોરાકનું સ્વરૂપ
  • C
    સુકાયનું રચનાકીય આયોજન
  • D
    કોષદીવાલનું રાસાયણિક બંધારણ

Explore More

Similar Questions

$Nostoc$ ની વસાહતની આસપાસનું મેટ્રિક્સ કેવું હોય છે?

લીલમાં લિંગી પ્રજનનની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે?

લીલની કોષદીવાલ શેની બનેલી હોય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(i)$ અસમજન્યુક (Anisogamous)
$(ii)$ અંડજન્યુક (Oogamous)

આપેલ આકૃતિમાં દર્શાવેલ સજીવને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo