$Taenia$ $saginata$ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    ભૂંડ તેના જીવનચક્રમાં મધ્યસ્થ યજમાન છે.
  • B
    તેના સ્કોલેક્ષ પર બે મોટાં ચૂષકો હોય છે.
  • C
    રોસ્ટેલર હુક્સ (અંકુશ) ગેરહાજર હોય છે.
  • D
    રોસ્ટેલમમાં અંકુશની બેવડી હરોળ હોય છે.

Explore More

Similar Questions

પટ્ટીકૃમિ $(Platyhelminthes)$ માં ઉત્સર્જન તંત્ર શેનું બનેલું હોય છે?

પૃથુકુમિ (Platyhelminthes) સમુદાયના સજીવોમાં યજમાન સાથે ચોંટવા માટે કઈ રચના જોવા મળે છે?

નીચેનામાંથી કોની પાસે પાચનનળી (alimentary canal) હોતી નથી?

$Onchosphere$ ડિંભ શેમાં જોવા મળે છે?

લીવર ફ્લુક ($Fasciola$ $hepatica$) ના જીવનચક્રમાં વિવિધ ડિંભીય અવસ્થાઓનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo