નીચેનામાંથી કયા સમૂહના બધા સભ્યોના જીવનચક્રમાં ડિમ્ભ (larval) અવસ્થા જોવા મળે છે?

  • A
    દેડકો,ગરોળી,વંદો
  • B
    એસ્કેરીસ,ઘરમાખ,દેડકો
  • C
    ઘરમાખ,અળસિયું,મચ્છર
  • D
    પતંગિયું,દેડકો અને મચ્છર

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા પ્રાણીઓ સમતાપી (ઉષ્ણરુધિરવાળા) છે?
Rattus,Macropus,Balaenoptera,Columba,Calotes,Crocodilus,Naja,Hyla,Rana,Neophron,Tigris

$S$ વિધાન: જલજીવન,ઝાલરો,મીનપક્ષ અને ભીંગડાં એ માછલી જૂથનાં લક્ષણો છે.
$R$ કારણ: બાહ્યકર્ણ (કર્ણપલ્લવ) અને શરીર પર વાળ એ સસ્તન વર્ગનાં લક્ષણો છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

નીચેનામાંથી શેમાં નિર્મોચન (ecdysis) જોવા મળતું નથી?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ અસમતાપી (Poikilothermous)
$(ii)$ સમતાપી (Homoiothermous)

વર્ગ ઉભયજીવી (Amphibia) અને સરીસૃપ (Reptilia) માં આવતા પ્રાણીઓના નિવાસસ્થાન અને બાહ્ય લક્ષણો વિશે ટિપ્પણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo