| પ્રાણી | બાહ્યાકાર લક્ષણ |
| $(i)$ મગર | $4$ કોટરીય હૃદય |
| $(ii)$ સમુદ્ર કાકડી | જલવાહક તંત્ર |
| $(iii)$ ઓબેલીયા | એકાંતરજનન |
| $(iv)$ લેમુર | કૂપદંતી |
Explore More
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $A$. મિલિપીડ (Millipede) | સ્થળજ સજીવ જે તેના શરીરના ઘણા ખંડોમાંના દરેક સાથે જોડાયેલા બે જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે અને શ્વસન શ્વાસનળી દ્વારા કરે છે. |
| $B$. નેરીસ (Nereis) | પાર્શ્વ ઉપાંગો પર અસંખ્ય શૂક (setae) જે પેરાપોડિયા તરીકે ઓળખાય છે. |
| $C$. ટીનિયા સોલિયમ (Taenia solium) | શરીર ક્યુટિકલથી આવરિત હોય છે,પાચનમાર્ગ ગેરહાજર હોય છે. |
| $D$. ટીનોફોરા (Ctenophores) | અરીય સમમિતિ ધરાવે છે,નીડોબ્લાસ્ટ (cnidoblasts) નો અભાવ હોય છે,તેમના જીવનચક્રમાં પોલીપ અવસ્થા હાજર હોય છે. |
| $a$. કોષીય સ્તરનું આયોજન | $1$. કોષ્ઠાંત્રી (Cnidarians) |
| $b$. અંગ સ્તરનું આયોજન | $2$. પૃથુકૃમિ (Platyhelminthes) |
| $c$. અંગતંત્ર સ્તરનું આયોજન | $3$. મેરુદંડી (Chordates) |
| $d$. પેશી સ્તરનું આયોજન | $4$. સછિદ્ર (Porifera) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo