નીચેનામાંથી કઈ જોડી સમુદાય (phylum) ને તેના આપેલા લક્ષણો સાથે યોગ્ય રીતે જોડે છે?

  • A
    આર્થ્રોપોડા $-$ શરીર શીર્ષ,ઉરસ અને ઉદરમાં વિભાજિત હોય છે અને શ્વસન શ્વાસનળી (tracheae) દ્વારા થાય છે.
  • B
    કોર્ડેટા $-$ જીવનના કોઈ તબક્કે મેરુદંડ હાજર હોય છે અને મળદ્વાર તથા પ્રજનન માર્ગ સામાન્ય અવસારણી (cloaca) માં ખુલે છે.
  • C
    ઇકાઇનોડર્મેટા $-$ પંચ-અરીય સમમિતિ અને મુખ્યત્વે અંતઃફલન.
  • D
    મોલસ્કા $-$ સામાન્ય રીતે અંડપ્રસવી અને વિકાસ ટ્રોકોફોર અથવા વેલિજર ડિંભ (larvae) દ્વારા થાય છે.

Explore More

Similar Questions

કયા સમુદાયનું બાહ્ય કંકાલ કાઈટિનયુક્ત ક્યુટિકલનું બનેલું હોય છે?

મોટા ભાગના પુખ્ત કીટકોને $6$ પગ અને ........ હોય છે.

હૃદય દ્વારા પમ્પ કરવામાં આવેલ રુધિર શેમાં સાઇનસ (કોટર) માં વહે છે?

રૂધિર કોટરો (blood sinuses) માં રૂધિરનું દબાણ ......... હોય છે.

આ સમુદાયના પ્રાણીઓ નિર્મોચન (moulting) ની ક્રિયા કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo