કરમિયું $(Ascaris)$ કયું લક્ષણ ધરાવે છે?

  • A
    સાચી શરીરગુહાનો અભાવ પરંતુ સમખંડતાની હાજરી
  • B
    સાચી શરીરગુહા કે સમખંડતાની હાજરી નહીં
  • C
    સાચી શરીરગુહાની હાજરી પરંતુ સમખંડતાની ગેરહાજરી
  • D
    સાચી શરીરગુહા અને સમખંડીય ખંડતાની હાજરી

Explore More

Similar Questions

સૂત્રકૃમિ ($Aschelminthes$) સમુદાયના પ્રાણીઓમાં નીચેનામાંથી શું સાચું છે?

સાયક્લોપ્સ (Cyclops) એ કોનો મધ્યવર્તી યજમાન છે?

ફાયલેરિયા (Filariasis) માં પાચનતંત્ર સંપૂર્ણ છે,જેનો અર્થ છે કે ........... .

થિગ્મોટેક્સિસ (સ્પર્શાનુવર્તન) કોના દ્વારા દર્શાવવામાં આવતું નથી?

શરીરમાં તેની મુસાફરી દરમિયાન,કિશોર $Ascaris$ (કરમિયું) નીચેનામાંથી કોની અંદરથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo