નીચેનામાંથી કયું પ્રાણીના સંદર્ભમાં સાચું વર્ણન છે?

  • A
    અળસિયું - પાચનમાર્ગ ક્રમાનુસાર કંઠનળી,અન્નનળી,જઠર,પેષણી અને આંતરડાનો બનેલો છે.
  • B
    દેડકો - શરીર શીર્ષ,ગરદન અને ધડમાં વિભાજિત છે.
  • C
    ઉંદર - ડાબી બાજુનું મૂત્રપિંડ જમણા મૂત્રપિંડ કરતાં સહેજ ઊંચાઈ પર આવેલું છે.
  • D
    વંદો - તે $10$ જોડ શ્વસન છિદ્રો ધરાવે છે ($2$ જોડ ઉરસ પ્રદેશમાં અને $8$ જોડ ઉદર પ્રદેશમાં).

Explore More

Similar Questions

જો $a > 0$ અને $b^2 - 4ac = 0$ હોય,તો વક્ર $y = ax^2 + bx + c$

કેપિટ્યુલમ પ્રકારનો પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે?

કોઈ માધ્યમ માટે ધ્રુવીભવન કોણ (angle of polarisation) $60^o$ છે. આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

$ \left(\frac{1}{x}\right)^{x} $ ની મહત્તમ કિંમત શોધો.

નીચેની પ્રક્રિયા એ ....... પ્રક્રિયાનું ઉદાહરણ છે. $CH_2Br-CH_2Br + 2KOH(alc.) \xrightarrow{\Delta} CH \equiv CH + 2KBr + 2H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo