નીચેનામાંથી કયું વિધાન આપેલ પ્રાણી સમૂહ માટે સાચું છે?

  • A
    સૂત્રકૃમિ (Aschelminthes) કૂટદેહકોષ્ઠી છે.
  • B
    મૃદુકાય (Mollusca) અદેહકોષ્ઠી છે.
  • C
    નૂપુરક (Annelida) કૂટદેહકોષ્ઠી છે.
  • D
    પૃથુકૃમિ (Platyhelminthes) દેહકોષ્ઠી છે.

Explore More

Similar Questions

$Trypanosoma$ $gambiense$ નો ચેપી તબક્કો કયો છે?

કયા અમેરુદંડી પ્રાણીઓ કૅલ્શિયમ કાર્બોનેટનું કંકાલ ધરાવે છે?

સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. Polychaeta$p$. Scorpion
$B$. Trematoda$q$. Pila
$C$. Arachnida$r$. Liver Fluke
$D$. Gastropoda$s$. Nereis
$t$. Star Fish

પ્રાણીના નામ સાથે તેની એક લાક્ષણિકતા અને તે જે સમુદાય/વર્ગમાં આવે છે તેની સાથે જોડો.

ક્લેડોઇક (Cleidoic) ઈંડા કોનામાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo