નીચેનામાંથી કયા સજીવમાં માત્ર એક જ છિદ્ર હોય છે,જે મુખદ્વાર અને મળદ્વાર બંને તરીકે કાર્ય કરે છે?

  • A
    ઓક્ટોપસ
  • B
    એસ્ટેરીઅસ
  • C
    એસિડીયા
  • D
    યકૃતકૃમિ

Explore More

Similar Questions

$...................$ માં મળદ્વાર ગેરહાજર હોય છે.

“ત્રિગર્ભસ્તરીય (Triploblastic),અખંડિત (unsegmented),દેહકોષ્ઠરહિત (acoelomate),દ્વિપાર્શ્વ સંમિતિ (bilateral symmetry) ધરાવતા અને અલિંગી તેમજ લિંગી પ્રજનન કરતા પરોપજીવી સ્વરૂપો.” ઉપરનું વર્ણન કયા સમુદાયની લાક્ષણિકતા છે?

પૃથુકૃમિ $(Platyhelminthes)$ સમુદાયના પ્રાણીઓના પાચનતંત્રના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

દ્વિતીય યજમાનમાં ટેનીયા $(Taenia)$નું વહન ......... રૂપે થાય છે.

પ્લેટીહેલ્મિન્થેસ (Platyhelminthes) ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo