નીચેનામાંથી ક્યા સસ્તન કોષો ગ્લુકોઝનું જારક રીતે $CO_2$ માં ચયાપચય કરવા માટે સક્ષમ નથી?

  • A
    શ્વેતકણો
  • B
    અરેખિત સ્નાયુકોષો
  • C
    યકૃતના કોષો
  • D
    રક્તકણો

Explore More

Similar Questions

શ્વસન માટેના કાચા માલ ......... છે.

શ્વસન એ એક .......... છે.

$Pseudomonas$ $saccharophila$ નીચેનામાંથી કયો પથ દર્શાવે છે?

'$X$' સજીવમાં દિવસ દરમિયાન એક પ્રક્રિયા સતત ચાલુ રહે છે. કોષો આ પ્રક્રિયામાં ભાગ લે છે. આ પ્રક્રિયા દરમિયાન $ATP, CO_2,$ અને પાણી મુક્ત થાય છે. તે પ્રકાશ-આધારિત પ્રક્રિયા નથી. આ પ્રક્રિયાનું નામ જણાવો.

ગ્લુકોઝના ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન જેમાં $CO_2$,$H_2O$ અને ઉર્જા ઉત્પન્ન થાય છે,તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo